Tuesday, January 29, 2019

Self-made poetry title is " દિકરી "

બધુ જ પામીને છોડવા ને બધુજ છોડીને પામવા,
જે બની છે એ દિકરી..!
અનેક કુરિવાજો ના માળામાં રહીને,
પોતાની પાંખ ફેલાવતી એ દિકરી..!
પોતાનુ ઘર પારકું ને,
પારકું પોતાનુ બનાવતી એ દિકરી..!
વિકટ સમયે દીકરો બની જે,
પિતા પાસે ઉભી રેહતી એ દિકરી..!
બધુજ જાણીને જે અજાણ બનતી,
સામે હસીને છાના રડતી એ દિકરી..!
સંસ્કારોના છાયામાં રહીને,
પિતા માટે પ્રેમનું બલિદાન કરતી એ દિકરી..!
મર્યાદાની માયાજાળમાં ખોવાઈને,
ખૂ

3 comments: