મૃગજળ જોઈ દોડી જતી હરણી ,
નજીક જતા ઈચ્છા રૂપી પ્રાણ ખોઈ બેસે છે.
જીદંગીમા મૃગજળ રૂપી દેખાતા સબંધો,
નજીક જતા સ્વાથૅરૂપી નફરત બને છે.
દુનિયાની વમળોમા ખોવાઈ ગયેલા
મુસાફિર ને મંજિલ રૂપી તરંગ મળે છે.
સત્યની શોધમાં ગયેલ મુસાફિરને,
ધિક્કાર રૂપી જુઠ મળે છે.
પોતાના ને ખોવાની,તૃષ્ણા પારકાને પામવાની,
આ જ માનવી! જે ખૂદને ભુલીને,
કદરૂપી જીવન જીવે છે.
નજીક જતા ઈચ્છા રૂપી પ્રાણ ખોઈ બેસે છે.
જીદંગીમા મૃગજળ રૂપી દેખાતા સબંધો,
નજીક જતા સ્વાથૅરૂપી નફરત બને છે.
દુનિયાની વમળોમા ખોવાઈ ગયેલા
મુસાફિર ને મંજિલ રૂપી તરંગ મળે છે.
સત્યની શોધમાં ગયેલ મુસાફિરને,
ધિક્કાર રૂપી જુઠ મળે છે.
પોતાના ને ખોવાની,તૃષ્ણા પારકાને પામવાની,
આ જ માનવી! જે ખૂદને ભુલીને,
કદરૂપી જીવન જીવે છે.
Nice thought.
ReplyDeleteNice
ReplyDelete